સરહદી સુઇગામ તાલુકાના સોનેથ ગામમાં તાઉ’તે વાવાઝોડાને લઇ એક કરતા વધુ પરિવારે ને સુરક્ષીત કરવા લેવાયો નિર્ણય .સુઇગામ TDO કાજલબેન આંબલિયાની સૂચના અનુસાર ગામ નજીક ઝૂંપડાં બનાવી અસ્થાયી વસવાટ કરતા દેવીપૂજક સમાજના 4 પરિવારના 17 લોકોને તાઉ’તે વાવાઝોડાને પગલે સલામતીના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયાં હતા,જે લોકોએ સાથે તેમના કપડાં અને જરૂરી સામાન પણ સાથે લાવ્યો હતો.,જ્યાં સરપંચ રણજીતસિંહ જાડેજા અને ત.ક.મંત્રી વિજયભાઈ ગરો દ્વારા તેમના માટે ગાદલાં અને જમવાની ની વ્યવસ્થા કરાઈ હતી,