યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
Contents
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )બનાસકાંઠા જીલ્લા ના અંતરિયાળ ગામો માં કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં લઈ આજ રોજ વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોર વાવ –ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી જેમાં હોસ્પિટલો માં જઈ દર્દી ઓ ના સમાચાર પૂછ્યા તેમજ કોરોના દર્દી ઓ ને ફ્રુટ અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સાથે વાતચિત કરી હતી વધતી ધટતી માંગણી ઓ ને ધ્યાન માં લીધી હતી અમારી મિડિયા ટીમ ના પ્રતિનિધિ એ ગેનીબેન ઠાકોર ની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે વાવ –ભાભર રેફરલ હોસ્પિટલ માં કોરોનાની મહામારી ની વતર્માન પરિસ્થિતિ અને ભવિષ્ય માં પણ અન્ય સેવા માં ગરીબ લોકોને ના દર્દી ઓ ને પોતાના ધરે થી હોસ્પિટલ સુધી લઇ જઈને બચાવી શકાય તે હેતુ થી દેશ ના ભૂત પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધી ની પુર્ન્ય તિથી નિમિતે સેવા ના કાર્યો ધ્યાન માં રાખી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ની ગ્રાન્ટ માંથી વાવ-ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને ૧૩-૧૩ લાખ ની એબ્યુલન્સ ફાળવવા નો લેટર આપવામાં આવ્યો અને વહીવટી પ્રકિયા જડપી પૂર્ણ કરી વાવ ભાભર રેફરલ નવીન એબ્યુલન્સ ફાળવણી ના સૂચનો પણ કરવામાં આવ્યા જે અંતર્ગત ઠાકરસિંહ રબારી ,ભુરાભાઈ રાજપૂત ,ભુરાજી (આઝાદ )જાકીર ઘાંચી ,હમીરભાઈ રાજપુત માડકા તેમજ નામી અનામી યુવા ઓ અને અગ્રણી મિત્રો હાજર રહ્યા હતા