બનાસકાંઠા ના વાવ ખાતે હિંદુ સંગઠનો દ્વારા ધંધુકા માં થયેલ કિશન ભરવાડ ની હત્યા તેમજ રાધનપુર ના શેરગઢ ખાતે બનેલ બનાવ ને પગલે વાવ મહારાણા પ્રતાપ ચોક ખાતે શ્રધાસુમન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગામ ના આગેવાનો તેમજ વાવ તાલુકા હિંદુ સંગઠનો ના હોદ્દેદારો તેમજ વાવ તાલુકા ની જનતા હાજર રહી હતી.અને આવતી કાલે સ્વયમ ભૂ બંધ પાળવાનું નક્કી કર્યું